UPIથી બીજા કોઈને પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાશો નહીં, પૈસા પાછા મેળવવા માટે ફક્ત કરો આ એક કામ – Wrong UPI ID Transfer Solution | બિઝનેસ ફોટો ગેલેરી


Last Updated:

Wrong UPI Transfer: જો ભૂલથી બીજા કોઈના UPI ID પર પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય, તો ગભરાવાને બદલે તરત ફરિયાદ નોંધાવો. સૌથી પહેલાં UPI એપના હેલ્પ અથવા સપોર્ટ વિભાગમાં ફરિયાદ કરો અને ત્યારબાદ તમારી બેંકની હેલ્પલાઇનનો સંપર્ક કરો. ટ્રાન્ઝેક્શનની તારીખ, રકમ અને UTR નંબર જેવી વિગતો સાચવી રાખો. જો સમસ્યાનો ઉકેલ ન આવે, તો NPCIના ફરિયાદ પોર્ટલની મદદ લઈ શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *